Skip to main content

Posts

Showing posts from March, 2020

Corona and Shawshank redemption

Corona and Shawshank redemption #Corona  and  #Shawshank_redemption #Imdb_rating 9.3  અત્યારે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસ ની મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે મને હોલિવૂડની ક્લાસિક ફિલ્મ યાદ આવે છે shawshank redemption આ ફિલ્મમાં Andy અને Red  બે પાત્રો હોય Andy પોતાની વાઈફ ના મર્ડર કેસના ગુનામાં જેલમાં આવવાનું થાય ત્યાં તે રેડ નામના વ્યક્તિને મળે છે જે વર્ષોથી જેલમાં રહે છે અને દર વખતે તેની જામીનની અરજી નકારી કાઢવામાં આવે છે બીજી બાજુ Andy જેલની અંદર ખૂબ જ સંઘર્ષ કરતો હોય છે પરંતુ તેનો સંયમ અને પોતાના ઉપર ખૂબ જ કંટ્રોલ હોય છે સામેવાળાને ખબર નથી રહેતી કે અત્યારે તો શું વિચાર્યું આ પ્રકારનું તેનો સ્વભાવ છે. જે પ્રકારનું રાજકારણ આપણે સમાજમાં જોઈએ છીએ તે જ પ્રકારનું રાજકારણ જેલની અંદર પણ થતું હોય છે હવે ધીરે ધીરે એનડી જેલના કર્મચારી ટેક્સ કેવી રીતે બચાવવો તેની માટે બધાને મદદ કરતો હોય અને લગભગ ૧૨ વર્ષ સુધી તે આમ જ કરતો રહે છે પરંતુ તે 12 વર્ષ દરમિયાન તે પોતાની આઝાદી માટે સતત સંઘર્ષ કરતો રહે અને લોકો વચ્ચે રહીને પણ તે પોતાની અલગ છાપ ઉભી કરે છે હવે એક સમયે એવું...