#Paatal_Lok
#Businessman, #Politicians, #Kings જ્યાં રહે છે તેને સ્વર્ગ લોક કહેવામા છે.
સરકારી અધિકારી, મધ્યમ વર્ગ, નાના વેપારી જ્યા રહે છે તેને પૃથ્વી લોક કહે છે.
જ્યાં ગેંગસ્ટર, ક્રિમીનલ, ગરીબ લોકો રહે છે તેને Patal lock કહે છે..
Question આ પાતાળ લોક બનાવ્યું છે કોણે??????
Answer સ્વર્ગ લોક ના રેહવાસીઓ એ....
हमारे शास्त्रों में लिखा हुआ है लेकिन मैंने व्हाट्सएप पर पढ़ा था।
#Hathiram_Chaudhary (Police Inspector)
બસ આજ dialogue આ web Series ની આત્મા છે જ્યા તમે સત્ય ને વધુ નજીક થી જોય શકો છો. આ web series માં સામાન્ય વ્યક્તિઓ કેવી રીતે System ભોગ બનીને Criminal કેવી બની જાય છે તે બતાવામા આવ્યું છે. જેમાં તમે જાતિવાદ, ધર્મ ના નામે પાખંડ ,Politics, Power ,અન્યાય ,Patriarchy , Racism ,Myth, Discrimination ,LGBT ,Fake News , અને આમાં મુખ્ય બાબત Media ની ભૂમિકા કેવી હોય છે તે ખાસ બતાવવામાં આવ્યું છે તથા Police ની કામગીરી કેવી હોય છે તેના પર પણ કટાક્ષ કરવામાં આવ્યું છે.
અત્યારે આ Web Series પર ખુબજ વિવાદ ચાલી રહ્યો છે પરંતુ જે રીતે સત્યની વધુ નજીક લઈ જાય છે તે જોવા જેવું છે.
જેમાં Hathiram Chaudhari કેવી રીતે આખો કેસ સોલ્વ કરે છે સાથે સાથે તેને પોતાના અંગત જીવનમાં પણ કેવી તકલીફો થઈ છે તે પણ જોવા મળે છે... બાકી ના character સામાન્ય માનવ માંથી કેવી રીતે Criminal
બને છે તે જોવા જેવું છે.....
#Patal_Lock

Comments
Post a Comment