#Tenet😎
#ChristopherNolan 👌(The Dark knight Trilogy,Momento, Interstellar, Inception,Dunkirk, Prestige) The ART FILM WITH PHILOSOPHY.AND ENTERTAINMENT (DIFFERENT TYPES OF TIME TRAVELING
#JohnDavidWashington🙏
#RobertPattinson
#DimpleKapadia🙏
#Debicki
#KennethBranagh👌
Concept of the film: #PALINDROME 🥴🙄
#INVERSION😳
#RIVERSE_TIME_TRAVEL
#mind_bending
#worldwar3
#moviereview
Christopher nolan ની મુવી #TENET INVERSION, PALINDROME ,TIME TRAVELING AND WAR ને અદભુત રીતે બતાવે છે.
#PALINDROME is a word, phrase, or sentence reads the same backward or forward
એક ઉદાહણર તરીકે ..OPERA ને AREPO તરીકે બોલવામાં આવે છે.
Inversion મા સીધો શ્વાસ નથી લય શકતો તે એક તેથી ઓક્સિજન માસ્ક પેહરવું પડે છે. ફિલ્મ માં જો આગ લાગે તો સમજવું કે વરસાદ કે બરફ પડશે અને બરફ પડે તો સમજવું આગ લાગશે 🙄 STEAMER , CAR, HELICOPTER પણ રિવર્સ ચાલશે તથા બંધુક ની ગોળી કોઈને વાગશે નહિ પણ પાછી GUN માં પાછી ફરશે👈
ફિલ્મ નો શરૂઆત જ એક opera theater થી થાય છે. પરંતુ એન્ડ એક WAR SCENE તરીકે પણ WAR SCENE શરૂઆત છે કે નહિ તે માટે ફિલ્મ જોશો તો વધુ મઝા આવશે.
મૂવી આગળ વધતા નવા નવા elements જોવા મળે છે. જેમાં જે જાસૂસ છે તેની માટે દેશ પ્રથમ છે કે જીંદગી તે માટે પણ તેને ચકાસવા પડે છે. ફિલ્મ આગળ વધવા ની જગ્યા એ પાછળ જતી હોય તેવો આભાસ થાય છે અને ભૂતકાળ માં જયને ભવિષ્ય ની ઘટના ને બદલવાની છે. પરંતુ " जो हो चुका वह हो चुका" તેમાં કોઈ બદલાવ થઈ શકે નહીં.
👉we are living in dark world
World war 1,2 માં જે રીતે લાખો કરોડો લોકો મર્યા હતા તેના કરતાં પણ કાઈ ખતરનાક થાય તો શું જોવા મળે. તે કલ્પના કરવી પણ અઘરી છે. બસ આજ રોકવાનું કામ આ ફિલ્મ માં જોવા મળે છે પણ story જેટલી simple લાગે છે તેટલી છે નહિ.
સતત થતાં reverse time traveling કે inversion ઘણી વાર ખબર ન રહે કે starting ક્યાંથી કરવાનું.
Present ના વ્યક્તિ ને બચાવવા પણ ભૂતકાળ મા જાવાનું અને વર્તમાન માં તેને બચાવવાનું 🙄🙄🙄 ભવિષ્ય માં જીવિત રહે તે માટે..(CONFUSING) ખુબજ ખૂચવણ માં મૂકે તેવી ફિલ્મ.
મારો પોતાનો અનુભવ 4 થી 5 SCENE બીજીવાર જોવા પડ્યા પરંતુ આ મગજ ને કસવાની મજા એજ તો ખાસિયત છે #Christopher_Nolan ના Direction ની. Christophernolan ની movie તે ક્યારેય કોઈ conclusion આપે નહીં.
આખી movie તમે કેવી રીતે જુઓ છો તે તમે નક્કી કરો 👌👍🙏
My presentation on CHRISTOPHER NOLANS MOVIE WITH ARCHETYPE CRITICISM ... #IMAGES
http://www.slideshare.net/bhavneshkumar35/archytypal-criticism-in-christopher-nolans-moviepptx?from_m_app=android
Comments
Post a Comment