The Godfather 1,2 and 3
Themes
Organized Crime
Thirst for Power
Mafia Family
Empire
Loyalty
Empire
Loyalty
Politics
Family Problems
Society
Class
Patriarchy
Tradition
Tradition
Some Good Quotes
“Forgive,Forget Life is full of
misfortune”
“Never Hate your enemies it affects
your Judgment”
“Keep your friends close, but your
enemies closer”
“Revenge is a dish that tastes best
when served cold”
ખાસ બાબતો
સત્તા માટે તમારે તમારા
પરિવાર ની પણ કુરબાની દેવી પડે છે
સત્તા ક્યારેય પણ ખતમ થતી
નથી તે બસ પોતાનું સ્થાન બદલે છે
The Godfather Series
જ્યારે આપણે ભારતીય સિનેમા
ના 70 કે 80 ના દશક ની વાત કરીએ છીએ ત્યારે આપના મનમાં ખાલી એકજ નામ આવે તે છે
અમિતાભ બચ્ચન તેની મુખ્ય ફિલ્મો જેમ કે Coolie,
Muqddar ka Sikandar,Agneepath, Kaliya, Don, Deewar વગેરે જેવી
ફિલ્મો એ તમામ ભારતીયો ના દિલ જીત્યા. દર વખતે અર્શ થી ફર્શ ની કહાની જોવા મળતી
હોય છે. મને કદાચ કોઈ પૂછે કે The White Tiger novel નો
કિરદાર Balram Halwai નું ભવિષ્ય કેવું હોવું જોવે Bangalore આવ્યા બાદ તેની જિંદગી Vito Corleone જેવી
પસાર થવી જોવે......
Crime,
Mafia,Gangster,Business,Capitalism,politics,revenge અને patriarchy આપણે આ પ્રકારની ફિલ્મો
દ્વારા જાની શક્યા પરંતુ આ પ્રકારની ફિલ્મો ના
વિચારો આવ્યા ક્યાંથી આનો મૂળ સ્ત્રોત શું છે તો જવાબ મળે છે.. .. .. .. ..The
Godfather
વિશ્વ સિનેમા જગત માં અમર
બની ચૂકેલી ફિલ્મ એટલે The Godfather આ ફિલ્મ ત્રણ ભાગમાં વહચાયેલ છે અને તેમા ખાસ તો ભાગ ૧ અને ભાગ ૨
ખુબજ મહત્વના આ ફિલ્મ ના તમામ કિરદારો નું પોતાનું એક અસ્તિત્વ જોવા મળે છે
. ફિલ્મ ને બન્યા તેને લગભગ ૪૫ વર્ષ થયા પરંતુ હજુ પણ નવરાશ ના સમયમાં હું જોવ છું
ત્યારે જાણે હું કોઈ આજની ક્રાઇમ,gangster,માફિયા business પ્રકારની કોઈ ફિલ્મ જોય
રહ્યો છું તેવો અનુભવ થયા કરે છે કદાચ એટલા માટેજ હજુ પણ ફિલ્મ જગત માં The
Godfather ને masterpiece તરીકે ગણવામાં આવે
છે આ ફિલ્મ ના કિરદારો સાથે જાણે તમે પણ જોડાય ગયા છો તેવો અનુભવ તમને થાઈ છે.
The Godfather ના પ્રથમ
ભાગ માં આપણે Don Corleone (Vito) નો
આખા માફિયા પર નો કંટ્રોલ, સમાજ પર તેનો પ્રભાવ, business જગત
પર તેનો કંટ્રોલ તથા તમામ રાજનીતિ ઉપર પોતાનો પ્રભાવ જોવા મળે છે. લોકોને કોઈપણ
સમસ્યા થાઈ તો લોકો સરકાર પાસે નહિ પરંતુ Corleone Family પાસે
મદદ માટે આવતા હોય છે. સાથે આ ક્રાઇમ business માં હોવ ત્યારે તમને તમારા પરિવાર સાથેના સંબંધો
પર પણ અસરો જોવા મળતી હોય છે જ્યાં તમારે તમારા પરિવાર ની પણ કુરબાની આપવાની થાઈ
છે પરંતુ તમે આ Crime World માં આવો છો પછી બાર નીકળી શકાતુ
નથી. અને હમેશા ચેતતા રહવું પડે છે “KEEP YOUR FRIENDS CLOSE, BUT YOUR
FAMILY CLOSER” . Don_Corleone એક વખત તેના દીકરા Micheal_Corleone ને કહે છે કે જે
વ્યક્તિ આપના દુશ્મન ની ખબર પેલા આપે તેને ગદ્દાર સમજવો.. ભાગ ૧ માં તમે Vito
Corleone નું origin જાણવા મળસે નહિ આ સ્ટોરી
તમને ભાગ ૨ માં જોવા મળશે. ભાગ ૧ ના અંતમાં Vito Corleone નું
મૃત્યુ થાઈ છે અને તેની તમામ સત્તા Micheal Corleone ની પાસે
જાય છે અને અંતમાં તે પોતાના તમામ દુશ્મનો ને ખતમ કરે છે .. આપણે ઘણી વાર એવું
વિચારતા હોય છે કે ભારતના રાજકારણમાં હમેશા વંશવાદ હમેશા રહ્યો છે તેનું કારણ
તેનું મુખ્ય કારણ એ છે કે તમારા પરિવાર દ્વારા તમામ સત્તા આખરે તો તમરાજ
કાબૂ માં રહે અને તમે ભરોસો પણ રાખી શકો અને કદાચ તમારા અસ્તિત્વ ઉપર પણ સંકટ આવી
શકે છે..
હવે ભાગ ૨ ખુબજ મહત્વનો રહે છે કેમકે આ ભાગ માં તમને Vito Corleone કેવી રીતે Godfather બને છે તે જાની શકો છો તે કેવી રીતે Sicily માંથી આવેલો વ્યક્તિ કેવી રીતે સમગ્ર અમેરિકા નો માફિયા રાજ નો GODFATHER બને છે . આ ભાગ માં
એક તરફ તમે Micheal Corleone કેવી રીતે સંઘર્ષ કરી રહ્યો છે પોતાના અંગત જીવનમાં પણ કેવી સમસ્યા નો
સામનો કરી રહ્યો છે તે જોવા મળે છે જ્યારે બીજી બાજુ તમને The Godfather ની સફર બતાવવામાં આવે છે. Vito Corleone નુ પાત્ર તમારા મનમાં હમેશા માટે એક ઊંડી છાપ ઊભી
કરે છે આ હમેશા કોઈપણ પરિસ્થિતિમાં ક્યારેય પોતાના પર થી કાબૂ ગુમાવતો નથી હમેશા
તે પોતાના લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે. ખુબજ ચાલાકી થી તે તેના દુશ્મનો
ને ખતમ કરે છે અને આખરે તે Don Corleone તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ ભાગ ૩ ની તો તેમાં Micheal
Corleone નો અંત દેખાડવામાં આવ્યો છે અને હવે Corleone પરિવાર નો Empire તેના ભત્રીજા Vincent સંભાળશે. આ ફિલ્મો માં સ્ત્રી પાત્રો હમેશા Patriarchy નો ભોગ બનતો દેખાય છે. જયા હમેશાં પરિવાર માં પુત્ર નો જ જન્મ થાઈ તેવી
આશા રાખવામાં આવે છે.
આ ઉપરાંત આ ફિલ્મ ના બીજા
ઘ્યાન પાસા જોવા મળે છે તેમ શોષણ, globalization, power of politics ,Industrialization , Class,Gender etc. તમે આસાની થી સમજી શકો છો કે
૧૯ મી સદીમાં અમેરિકા ની સોસાયટી કેવી હશે મા તે વખતે માફિયા પરિવારો કેવી રીતે સમગ્ર અમેરિકા ને પોતાના તાબે રાખતા હશે.
મારા મત પ્રમાણે ભાગ ૧ કરતાં ભાગ ૨ વધારે સારો છે
👌👌👌👌
ReplyDeleteThank you so much 🙏🙏🙏🤟
Delete